HomeગુજરાતBreaking સુરત : સીમાડા વિસ્તારમાં કારમાં લાગી આગ, જુઓ વિડીયો...

Breaking સુરત : સીમાડા વિસ્તારમાં કારમાં લાગી આગ, જુઓ વિડીયો…

સુરતના સીમાડા વિસ્તારમાં કારમાં આગની ઘટના સામે આવી છે. ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. આગને લઈને ફાયરની ટિમ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબુમાં લેવામાં આવી હતી.

જુઓ વિડીયો:-

માહિતી અનુસાર, કારમાં આગને લઈને કોઈ જાનહાની થઈ નથી.

◆ નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

◆ જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

◆ જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments