Homeગુજરાતસુરત ગઢીયા પરિવારના સૌરાષ્ટ્ર ખાતે થયેલ અકસ્માતથી નિરાધાર થયેલ આ ત્રણેય દીકરીઓને...

સુરત ગઢીયા પરિવારના સૌરાષ્ટ્ર ખાતે થયેલ અકસ્માતથી નિરાધાર થયેલ આ ત્રણેય દીકરીઓને કરો મદદ…

એક દુખદ ઘટનાં તા.23/11/2021 ના રોજ સુરત થી કાઠીયાવાડ પોતાનાં વતનમા એક પ્રસંગે ગોંડલ થી સાપર ની વચ્ચે એક ગોઝારા અકસ્માત થતા. જેમા ગઢીયા પરીવારના ચાર વ્યક્તિ અને બામબરોલીયા પરીવારના બંને પતિ પત્ની ઘટના સથળેજ મૃત્યુ પામયા હતા. જે સ્વ. અશ્વિનભાઈ ગોવિંદભાઈ ગઢીયા, તેમજ તેમના પત્ની સોનલબેન તેમજ તેમનો પુત્ર ધર્મીલ ગઢીયા અને તેમના શારદા બા તેમજ તેમનાં જમાય પ્રફુલ બાંભરોલીયા અને દિકરી ભાવનાં બેન પી. બાંભરોળીયા.

આ બંને પરીવાર ના છ સભ્યો ઘટના સ્થળે મૃત્યુ પામ્યા છે. જેમાં બાંભરોલીયા પ્રફુલભાઇ હરિભાઈ ના પરીવાર મા ફક્ત બે દીકરી છે. બંસરી (ઉમર.: 17 વર્ષ) અને જેની (ઉમર.: 6 વર્ષ) તેમજ અશ્વિનભાઈ ગોવિંદભાઈ ગઢીયા પરિવાર માં ચાર વ્યક્તિ ગુમાવીયા. ફક્ત એકજ દીકરી દ્રષ્ટિ નો બચાવ થયો છે. તો મિત્રો આ ત્રણેય દીકરી (બંસરી, જેની, દ્રષ્ટિ) સાવ નિરાધાર થયેલ છે. તો આવો સૌ મિત્રો સાથે મળીને આવા પરીવાર ને મદદ કરીએ. ત્રણેય દીકરી એ બંને પરીવાર ગુમાવ્યો છે. તો હવે આ દીકરી નું કોણ ?

મિત્રો આપણે અનેક ફાલતુ અને વ્યશન મા ખર્ચ કરતા હશુ, તો તેમાંથી 1 થી 2 દિવસ ના ખોટા ખર્ચા બચાવી ને આવા પરીવાર ને જરૂર મદદ કરશો આવી અપેક્ષા રાખીએ છીએ.

“”બેટી બચાવો બેટી પઢાઓ.”” ના સાર્થક ને સાકાર કરીએ.

સૃષ્ટિ ના સમસ્ત જીવાત્મા નું કલ્યાણ થાય એ હેતુસર. મિત્રો તો “Google pay” અથવા “બેંક અકાઉન્ટ” માં ટ્રાન્સફર અથવા તો આપ આ પરિવાર ને રૂબરૂ મુલાકાતકારી આપને જે અખંડબ્રહ્માંડ ના અધિપતિ અપાવે તે આપવા નમ્ર અપીલ કરીએ છીએ. 🙏””” માનવસેવા એજ પ્રભુસેવા “””🙏

સરનામું.: 409 જીવનધારા સોસાયટી, કઠોદરા ગામ, ગઢપુર રોડ, સુરત.
મો..: 90997 91074 (G.Pay)

Bank Detail:-

Name.: બંસરી પ્રફુલભાઇ બાંભરોળિયા, A/c no.: 01410120158194, IFSC CODE.: VARA0289014, Bank.: The Varachha co-op. Bank

દરેક સમાજ તેમજ દરેક સેવા ભાવી સંસ્થાઓ ને પોસ્ટ શેર કરવાથી પણ આ પરીવાર ને એક મોટી હેલ્પ થશે…

◆ નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

◆ જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

◆ જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments