Home રાશિફળ જાણો તમારી રાશિ પરથી આજનો દિવસ કેવો રહેશે..!! 11 ઓક્ટોબરનું રાશિફળ…

જાણો તમારી રાશિ પરથી આજનો દિવસ કેવો રહેશે..!! 11 ઓક્ટોબરનું રાશિફળ…

909
0
Loading...
આર્ટીકલ શેર કરો:

મેષ(અ.લ.ઈ.)
આળસથી બચવું તથા કાર્યો સમય પર કરવાનો પ્રયત્‍ન કરો. સંતાન તરફથી પ્રસન્નતા રહેશે. સ્‍વ-વિવેકથી કાર્ય કરવું લાભદાયી રહેશે. કુટુંબ-વેપારમાં મતભેદ, ભાગીદારી પર ગહન શોધનો યોગ. જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ. માંગલિક કાર્ય થશે.

વૃષભ(બ.વ.ઉ)
નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્‍યાપારમાં મુશ્‍કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી. વ્‍યાપારમાં આશાનુકૂળ લાભ થશે. સંતાન પક્ષની ચિંતા દૂર થશે. કોઈ પ્રિય વ્‍યક્‍તિથી મુલાકાત થશે.

મિથુન(ક.ચ.ઘ)
શત્રુ તમારી છબીને ધૂમિલ કરવાનો પ્રયત્ન કરી શકે છે, જેથી સાવચેત રહેવું. ઉતાવળ અને ભાગદોડથી કાર્ય કરવાની પ્રવૃત્તિ પર અંકુશ રાખો.ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી કાર્યોમાં ગહન ચિંતનનો યોગ. વિવાદિત વ્‍યાપારિક કાર્યોમાં આર્થિક લાભનાં નવા સ્ત્રોત તરફ વિચાર-વિમર્શનો યોગ.

કર્ક(ડ.હ)
કૌટુંબિક સમસ્યાઓ કુશળતાથી નીપટાવવી. કર્મક્ષેત્ર વિશિષ્ટ કાર્યોને પૂર્ણ કરવા માટે વિશેષ યાત્રાનો યોગ. નવા સંબંધ બની શકશે.શુભ માંગલિક કાર્યનો યોગ. પૈતૃક આર્થિક સ્‍થિતિમાં લાભનો યોગ. શારીરિક સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખવું. મોસમ અનુસાર આહાર-વિહાર કરવું.

સિંહ(મ.ટ)
ધન વ્યયનો યોગ. ઐતિહાસિક કાર્યોમાં ધન વ્યયનો યોગ. જૂની વસ્તુઓ પ્રત્યે રુચિ જાગૃત થશે. ધાર્મિક સ્થળોની યાત્રાનો યોગ છે.વિશેષ ભાગ્‍યવર્ધક કાર્યોનો યોગ. કર્મક્ષેત્રમાં વિશેષ ભાગ્‍યવર્ધક યાત્રા,. .વિશેષ ભાગ્‍યવર્ધક કાર્યોનો યોગ.

કન્યા(પ.ઠ.ણ)
આવકના સ્ત્રોતોથી વિશિષ્ટ લાભ પ્રાપ્તિનો યોગ. ભાગીદારીથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ વ્યાપારિક વર્ગ માટે લાભ મેળવવાની ઉત્તમ તક.વિશેષ ભાગ્‍યવર્ધક કાર્યોનો યોગ. કર્મક્ષેત્રમાં વિશેષ ભાગ્‍યવર્ધક યાત્રા, નવા કાર્યોમાં સફળતા અપાવશે. કલાત્‍મક ક્ષેત્રમાં વિશિષ્ટ યોગ.

તુલા(ર.ત)
સામાજિક ક્ષેત્રના પ્રકરણ સમાપ્ત થશે. વિવાદિત કાર્યોને પૂર્ણ કરવા માટેનો ઉત્તમ સમય. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતાનો યોગ.ધર્મ આધ્‍યાત્‍મ, કૌટુંબિક, માંગલિક કાર્યોમાં નાણાં ખર્ચ થશે. ગૂઢ, ધાર્મિક, કુટુંબમાં માંગલિક, આધ્‍યાત્‍મિક કાર્યોનો યોગ.

વૃશ્ચિક(ન.ય)
શિક્ષા સબંધી ઉપલબ્ધિદાયક યોગ. પ્રતિસ્પર્ધાના પરીક્ષાર્થીઓ માટે ચયન પરીક્ષાઓમાં ઉત્તમ અવસર. ધર્મ આધ્યાત્મમાં રુચિ જાગૃત થશે.અપરણિતો માટે લગ્ન સંબંધી પ્રસ્‍તાવ, લંબિત પ્રકરણોમાં સફળતા પ્રાપ્તિનો યોગ. આર્થિક ક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.

ધન(ભ.ધ.ફ.ઢ)
નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.શારીરિક સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખવું. વિવાદોથી બચવું. ખાનપાનમાં સંયમ રાખવું. આવકના સ્ત્રોતો લાભ આપશે. ધન પ્રાપ્તિનો ઉત્તમ યોગ છે.

મકર(જ.ખ)
નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.શારીરિક સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખવું. વિવાદોથી બચવું. ખાનપાનમાં સંયમ રાખવું. આવકના સ્ત્રોતો લાભ આપશે. ધન પ્રાપ્તિનો ઉત્તમ યોગ છે.

કુંભ(ગ.શ.સ)
યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે.સંઘર્ષપૂર્ણ વાતાવરણમાં કાર્ય કરવું પડશે. કાર્યનાં દરેક પગલે મુશ્‍કેલીનો સામનો કરવો પડશે. કૌટુંબિક જીવન પણ સુખદ નહીં રહે.

મીન(દ.ચ.ઝ.થ)
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.આધ્‍યાત્‍મિક તેજને કારણે તમારામાં નવી ચેતનાનો સંચાર થશે. નિર્ણય લેવામાં દુવિધા થશે, જેથી કાર્યની ગતિ પ્રભાવિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
Advertisements
Advertisements
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here