Home ગુજરાત 10 ધોરણ પાસ માટે ડ્રાઇવર પોસ્ટ પર 2,249 વેકન્સી નીકળી, 25થી 38...

10 ધોરણ પાસ માટે ડ્રાઇવર પોસ્ટ પર 2,249 વેકન્સી નીકળી, 25થી 38 વર્ષના ઉમેદવાર અરજી કરી શકે છે

223
0
Loading...
આર્ટીકલ શેર કરો:

10 ધોરણ પાસના ઉમેદવારો માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે ડ્રાઈવર પોસ્ટ માટે 2,249 જગ્યા કાઢી છે. આ પદ પર ઉમેદવારોની મેરિટ અને ડ્રાઇવિંગ ટેસ્ટના આધારે પસંદગી કરવામાં આવશે. જો તમે રસ અને યોગ્ય લાયકાત ધરાવતા હો તો તમે આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકો છો.

વેકન્સી સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ બાબતો

  • પોસ્ટનું નામ – ડ્રાઇવર
  • બેઠકોની સંખ્યા- 2249
  • પગાર સ્કેલ – રૂ. 10,000/- (દર મહિને)
  • લાયકાત – ઉમેદવાર 10 ધોરણ પાસ હોવો જોઇએ અને તેની પાસે ભારે વાહનનું ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઇએ.
  • ઉંમર મર્યાદા – 25થી 38 વર્ષ
  • નોકરીનું સ્થળ – ગુજરાત
  • અરજી જમા કરવા માટેની છેલ્લી તારીખ – 11 ઓગસ્ટ 2019
  • આ પોસ્ટની અરજી કરવા માટે પરીક્ષા ફી રૂપે કોઈ ચુકવણી કરવાની રહેતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here