Loading...
આ દિગ્ગજ અભિનેતા થયા કોરોના વાયરસથી સંક્રમિત… જાણો અહીં..

આ દિગ્ગજ અભિનેતા થયા કોરોના વાયરસથી સંક્રમિત… જાણો અહીં..

આર્ટીકલ શેર કરો:

ગુજરાતી તથા ભોજપુરી ફિલ્મોના જાણીતા દિગ્ગજ અભિનેતા કિરણ કુમાર પણ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. કિરણ કુમારે કહ્યું કે, “મુંબઈની એક હોસ્પિટલમાં મારી એક નાનકડી મેડીકલ સારવાર થવાની હતી, જેના કારણે મારા અનેક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં કોવિડ-19 ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો અને 14 મેના રોજ જાણ થઈ કે મને કોરોના થયો છે. ”

કિરણ કુમારે જણાવ્યું કે, “મને કોરોના વાયરસનો કોઈ પણ લક્ષણ નહોતો, શરદી, ખાંસી, તાવ કે અને અન્ય પ્રકારના કોઈ લક્ષણ અનુભવાયા નથી. એસિમ્ટમેટિક હોવાન કારણે મને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નથી અને હાલમાં હું સેલ્ફ આઈસોલેશનમાં પોતાના બે માળના ઘરમાં આરામથી રહું છું.”

● નીચે આપેલી લિંક પર ક્લીક કરીને જોડાઓ Fearless Voice સાથે... ◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અન યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *