Loading...
શાનદાર ફીચર્સ સાથે ટીકટોકને ટક્કર આપી રહી છે ભારતની Duet Master App, લોકો લઇ રહ્યા છે લાભ..

શાનદાર ફીચર્સ સાથે ટીકટોકને ટક્કર આપી રહી છે ભારતની Duet Master App, લોકો લઇ રહ્યા છે લાભ..

આર્ટીકલ શેર કરો:

મિત્રો ટીકટોકને બદલે હવે આવી ગઈ છે ભારતની પોતાની Duet Master App. આ એપને તમે ગુગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો અને આ સાથે તમે આમાં તમારા ટૂંકા વિડીઓ પણ બનાવીને મૂકી શકો છો, અને ફેમસ પણ થઇ શકો છો. ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવેલા ટૂંકા વિડીયો શેરિંગ પ્લેટફોર્મનો લાભ ભારતીય કંપનીઓ અને એપ્લિકેશન ઉત્પાદકોને મળી રહ્યો છે.

પાછલા અઠવાડિયામાં, તે જોવામાં આવ્યું છે કે વપરાશકર્તાઓ ટીકટોક જેવી સુવિધાઓ પ્રદાન કરતી ભારતની શાનદાર એપ્લિકેશનો ડાઉનલોડ કરી રહ્યાં છે.

● નીચે આપેલી લિંક પર ક્લીક કરીને જોડાઓ Fearless Voice સાથે... ◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અન યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *