સુરત થી ખોડલધામ કાગવડ સુધી પરિવાર સાથે સાયકલ યાત્રા.

સુરત થી ખોડલધામ કાગવડ સુધી પરિવાર સાથે સાયકલ યાત્રા.

આર્ટીકલ શેર કરો:

સુરત થી ખોડલધામ કાગવડ સુધી પરિવાર સાથે સાયકલ યાત્રા.

સુરત પુણા પશ્ચિમ વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા પરિવાર સાથે તા 17 નવેમ્બર રાત્રે 9 કલાકે શ્રી ખોડલધામ ઓફીસ સુરત થી ખોડલધામ મંદિર કાગવડ સાયકલ દ્વારા પ્રસ્થાન થયા હતા, આ પ્રસંગે શહેરનાં મુખ્ય કન્વીનરો-સહકન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા.

માં ખોડલ ની આરતી કરી ખોડલધામ સુરત મુખ્ય કન્વીનર કે.કે.કથીરિયા એ લીલી ઝંડી આપી પ્રસ્થાન કર્યા હતા, આ સાયકલ યાત્રા 500 km નું અંતર કાપી શ્રી ખોડલધામ કાગવડ 22 નવેમ્બરનાં રોજ પહોંચશે.

● નીચે આપેલી લિંક પર ક્લીક કરીને જોડાઓ Fearless Voice સાથે... ◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અન યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *